Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Tapi Mata Birthday Celebration


Tapi Mata Birthday Celebration



શ્રીમતી ક.લ.શં ખાંડવાળા હાઈસ્કૂલમાં શાળાના વહીવટી સમિતિ ના અધ્યક્ષ શ્રી મયંકભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થિનીઓ અને શાળા પરિવારે તાપી માતા ના જન્મદિન ઉજવણી કરી હતી. તાપી નદી ની સ્વચ્છતા માટે વિદ્યાર્થીઓને શાળાના શ્રેયાન શિક્ષિકા શ્રીમતી હીનાબેને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી રમેશભાઇ જોષીએ વિદ્યાર્થીનીઓને તાપી નદીનું મહત્વ સમજાવ્યું હતું.