Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Seminar


Seminar

Junk Food

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા હાઈસ્કૂલમાં 'જંક ફૂડ' વિષય પર ડૉ. રોશનીબેન પીઠાવાળા એ વિદ્યાર્થીનીઓ સાથે ડાયટ ફુટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. શાળાની વહીવટી સમિતિ ના અધ્યક્ષ શ્રી મયંકભાઇ ત્રિવેદી તથા શાળાના આચાર્ય શ્રી સોનલબેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત હીનાબેને કરી હતી. શ્રી રમેશભાઇ જોષીએ આભારવિધિ કરી હતી.