Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Neuro-linguistic program


Neuro-linguistic program

09/12/2023

શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં તા. 9/12/2023 ના રોજ ધોરણ 9 થી 12 ની તમામ વિદ્યાર્થીનીઓ માટે Neuro-linguistic program નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલે  NLP ના પ્રોગ્રામર ડિમ્પલબેન લોટવાલાનો શાબ્દિક પરિચય આપી સ્મૃતિ  ભેટ આપી શાલ ઓઢાડી આવકાર્યા હતા. ડિમ્પલબેને વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર શાળા પરિવારના શિક્ષકોને "સંકલ્પથી સફળતા" કેવી રીતે મેળવી શકાય તેમજ બોર્ડની પરીક્ષામાં ઉંચુ પરિણામ લાવવા યાદશક્તિ વધારવાની ટ્રીક શીખવાડી હતી. આ પ્રોગ્રામમાં મદ્રેસા સ્કૂલની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષિકે પણ ભાગ લીધો હતો.

 

Click Here...... For Photo Gallery