Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Gammat Gulal


Gammat Gulal

Bikhubhai Rathod

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ક.લ.શં ખાંડવાળા હાઈસ્કૂલમાં ગુજરાતી વિષયના નિવૃત શિક્ષક શ્રી ભીખુભાઈ રાઠોડ દ્વારા ગમ્મત-ગુલાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા વિદ્યાર્થિનીઓએ વિદ્યાભ્યાસ, પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ તથા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ અંતર્ગત ગાંધીજી વિશે કેટલીક વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઇ જોષીએ કહ્યું હતું. શાળાની વહીવટી સમિતિ ના અધ્યક્ષ શ્રી મયંકભાઈ ત્રિવેદી તથા શાળાના આચાર્યશ્રી સોનલબેન એ મહેમાનો નું સન્માન કર્યું હતું.