Smt. K. L. S. Khandwala Sarvajanik High School for Girls

Felicitation of Mrs. Anjani Bakulbhi Jhaveri


Felicitation of Mrs. Anjani Bakulbhi Jhaveri

Donor and Former Student of School

તા.19 ફેબ્રુઆરી 2024 ના રોજ અમારી શાળા શ્રીમતી ક.લ.શં.ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કુલ ફોર ગર્લ્સ માં અણમોલ રત્ન સમા ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી અંજનીબેન બકુલભાઈ ઝવેરી ના સન્માન અંગે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ સ્થાને ભરતભાઈ શાહ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ, આશિષભાઈ વકીલ સાહેબ, પૂર્વ ચેરમેન રાજેશભાઈ દેસાઈ, નંદ કિશોરભાઈ ટેલર ,વહીવટી સમિતિના અધ્યક્ષ નીલમબેન શાહ તથા અન્ય સોસાયટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીની દ્વારા શ્રીમતી અંજનીબેન ઝવેરી ને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ સન્માન પત્ર , શ્રીનાથજીની છબી આપી સન્માનિત કરવામાં આવ્યા અંજનીબેન અને બકુલભાઈએ વિદ્યાર્થીનીઓને પોતાના સુંદર શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા તથા વિદ્યાર્થીનીઓને ઇનામો આપવામાં આવ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો અંતે રાષ્ટ્રગીત સાથે ભાવપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો

Click Here...... For Photo Gallery